Posts

Showing posts from December, 2025

કેળવણી

Image
 જીવનમાં સદાય સકારાત્મક ઊર્જા સાથે જીવવું એ જ જીવનની સાથૅકતા છે.. દરેક બાળક પ્રભુનું પયંગબર છે..એમના ચહેરા પર સ્મિત આવે એ જ આપણી સિદ્ધિ છે... આપણા શૈક્ષણિક કાર્યની સાથે એ જીવનના સાચા મૂલ્યો કેળવી જીવનની કેડી પર સાચી કેળવણી પામે અને સફળતા પ્રાપ્ત કરે એ જ શિક્ષણની સાથૅકતા છે.